• પાર્થ નાણાવટી (Parth Nanavati)
    પાર્થ નાણાવટી (Parth Nanavati)
1 E-Book

પાર્થ નાણાવટીની ૧૧ ટૂંકી વાર્તાઓ

  • 1 Jan, 2022
pdf

11-SHORT-STORIES-PARTH-NANAVATI.pdf

479.1 kB
  • Download
વાંચો અને વહેંચો.
Description

Stories about life, dreams, failures and triumph

Write a comment ...

Write a comment ...

પાર્થ નાણાવટી (Parth Nanavati) logo
    • Change PhotoChange photo
    • Create A Unique Profile PhotoCreate A Unique Profile Photo
  • Delete photo

પાર્થ નાણાવટી (Parth Nanavati)

વાતો । વાર્તાઓ । વિચારો
  • 13 Followers

  • 6 Following

  • Kavita Kavita

    Kavita

    તારી ને મારી,

    પાર્થ નાણાવટી (Parth Nanavati)
    પાર્થ નાણાવટી (Parth Nanavati)
  • અછોડો - (A Short Story by) Parth Nanavatiઅછોડો - (A Short Story by) Parth Nanavati

    અછોડો - (A Short Story by) Parth Nanavati

    “અલ્યા જંપને લખોટા. તું તોડે પાર મેલીશ.” કા ભઈ એ તોફાની ટાબરિયાઓની ટોળકીને પેટ્રોમેક્ષની બત્તીઓથી દુર રાખવાનો ફરી એક નિષ્ફળ પ્રયત્ન કર્યો.

    પાર્થ નાણાવટી (Parth Nanavati)
    પાર્થ નાણાવટી (Parth Nanavati)
  • રફુ (A Short Story by) પાર્થ નાણાવટીરફુ (A Short Story by) પાર્થ નાણાવટી

    રફુ (A Short Story by) પાર્થ નાણાવટી

    “કાકા કેટલીવાર રફુ કરાવશો.” દરજીનો છોકરો સંચા પર બેઠા બેઠા હસ્યો.

    પાર્થ નાણાવટી (Parth Nanavati)
    પાર્થ નાણાવટી (Parth Nanavati)
  • કેરોસીન - (A Short Story) લેખક: પાર્થ નાણાવટીકેરોસીન - (A Short Story) લેખક: પાર્થ નાણાવટી

    કેરોસીન - (A Short Story) લેખક: પાર્થ નાણાવટી

    મળસ્કે હાઇવે પરની ટ્રકોના અવરજવરના અવાજની શરુઆત થઈને મહિપતસિંહ જાગી ગયા. રાતના, આ લાંબા હાઇવે પરની જુદી જુદી હોટેલોમાં બે ચાર કલાકની ઊંઘ ખેંચી, ટ્રકચાલકો વહેલી પરોઢે નીકળી પડતા - એમની લાંબી સફર પર. વલસાડ, મુંબઈ, પુના, આ બાજુ જયપુર ને રાજસ્થાન , કોક વળી દિલ્લી તો કોક બિહાર ને ઝારખંડ, અમુક તો વળી છેક કલકત્તા જતા. જાણે એક બીજો નવો દેશ ન હોય એવું લાગતું કલકત્તા સાંભળતા ત્યારે.

    પાર્થ નાણાવટી (Parth Nanavati)
    પાર્થ નાણાવટી (Parth Nanavati)